^
1 રાજાઓ
દાઉદ રાજાની વૃદ્ધાવસ્થા
રાજગાદીનો હક્ક કરતો અદોનિયા
સુલેમાનને ગાદીએ બેસાડ્યો
સુલેમાનને દાઉદની આખરી સૂચનાઓ
દાઉદનું મૃત્યુ
અદોનિયાની માગણી અને મોત
અબ્યાથારને દેશવટો:યોઆબને મોત
શિમઈને મોતની શિક્ષા
ડહાપણ માટે સુલેમાનની પ્રાર્થના
કપરા દાવામાં સુલેમાનનો ચુકાદો
સુલેમાનના અમલદારો
સુલેમાનનો આબાદીકાળ
મંદિર બાંધવા સુલેમાનની તૈયારી
મંદિરનું બાંધકામ
મંદિરની અંદરની સજાવટ
સુલેમાનનો મહેલ
હુરામની કામગીરી
પિત્તળના બે થાંભલા
પિત્તળના બે થાંભલા
પિત્તળના ચોતરા
કરારકોશ મંદિરમાં લાવ્યા
સુલેમાનનું મંદિરમાં ઉદ્દબોધન
સુલેમાનની પ્રાર્થના
આખરી પ્રાર્થના
મંદિરની પ્રતિષ્ઠા
સુલેમાનને પ્રભુનાં પુન:દર્શન
સુલેમાનનો હીરામ સાથેનો કરાર
સુલેમાનની અન્ય સિદ્ધિઓ
શેબાની રાણીની મુલાકાત
સુલેમાન રાજાની દોલત અને મહિમા
સુલેમાન ઈશ્વરથી વિમુખ બન્યો
સુલેમાનના શત્રુઓ
યરોબામનો ઉદય
સુલેમાનનું મૃત્યુ
દેશના ભાગલા : ઉત્તરનાં કુળોનો બળવો
શમાયાની ભવિષ્યવાણી
યરોબામ ઈશ્વરથી દૂર
બેથેલની વેદીને શાપ
બેથેલનો વૃદ્ધ પ્રબોધક
યરોબામનું ખતરનાક પાપ
યરોબામના પુત્રનું મૃત્યુ
યરોબામનું મૃત્યુ
યહૂદિયાનો રાજા રહાબામ
રહાબામનું મૃત્યુ
યહૂદિયાના અબીયામનો રાજ્યકાળ
યહૂદિયાના આસાનો રાજ્યકાળ
ઇઝરાયલના નાદાબનો રાજ્યકાળ
ઇઝરાયલના બાશાનો રાજ્યકાળ
ઇઝરાયલના એલાનો રાજ્યકાળ
ઇઝરાયલના ઝિમ્રીનો રાજ્યકાળ
ઇઝરાયલના ઓમ્રીનો રાજ્યકાળ
ઇઝરાયલના આહાબનો રાજ્યકાળ
એલિયા અને દુકાળ
એલિયા અને સારફતની વિધવા
એલિયા અને કારભારી ઓબાદ્યા
એલિયા અને બાલના ચારસો પ્રબોધક કાર્મેલ પર
દુકાળનો અંત
એલિયા રોતેમવૃક્ષ નીચે, પછી હોરેબ પર્વતે
પ્રભુનાં દર્શન
એલિશાને તેડું
અરામ સાથેનું યુદ્ધ
ઇઝરાયલનો અરામ પર વિજય
એક પ્રબોધકે આહાબની ઝાટકણી કાઢી
નાબોથની દ્રાક્ષવાડી
પ્રબોધક મિખાયાની ચેતવણી, છતાં આહાબનું યુદ્ધ
આહાબનું મૃત્યુ
યહૂદિયાના યહોશાફાટનો રાજ્યકાળ
ઇઝરાયલના અહાઝયાહ રાજ્યકાળ